Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીમડી 113 વિધાનસભાના માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ના નામે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરનાર વિરોધ પોલીસ ફરિયાદ આપવામાં આવી.

Share

લીમડી 113 વિધાનસભાના માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ના નામે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરનાર વિરોધ પોલીસ ફરિયાદ આપવામાં આવી હાલમાં દાહોદ જિલ્લામાં ઠેરઠેર રાત્રિના સમયે ચોર-લૂંટારા આંતક મચાવતા હોય પ્રજા ભયના માહોલ વચ્ચે રાત્રિના પોલીસ વિભાગ સાથે ખભે ખભા મિલાવી રાત્રિના રોન શરૂ કરવામાં આવ્યા છે જેમાં હાલમાં પાંચેક જેટલા જુદા જુદા whatsapp ગ્રુપ ની અંદર આ ચોર લુટારાવો વિધાનસભા માં હારી ગયેલ મહેશ ભુરીયા દ્વારા બોલાવવામાં અાવેલ હોવાની ખોટી ખોટી અફવા ફેલાવતા તેઓ દ્વારા લીમડી પોલીસ મથકે પોતાને બદનામ તથા પોતાની રાજકીય કારકિર્દી તેમજ પોતાની પ્રતિષ્ઠા ને ઠેસ પહોંચાડવા સારું સોશિયલ મીડિયા પર વાઇરલ કરેલ મેસેજ જે ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે એ ગ્રુપ એડમીન નો વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવા લીમડી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવેલ છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગનો મામલો, એસ.પી લીના પાટીલે સ્થળ મુલાકાત લઇ તપાસ હાથધરી.

ProudOfGujarat

ગોધરા શહેરના ગાર્ડન રોડ પર આવેલી દિવાલ ધસી પડી.જાનમાલનુ કોઈ નુકશાન નહી

ProudOfGujarat

નેટફ્લિક્સની ક્લાસ સિરીઝમાં ચિંતન રચચના અભિનયથી દર્શકો થયા પ્રભાવિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!