Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-સિવિલ હોસ્પિટલમાંથી મહિલા કેદી ફરાર-હોસ્પિટલના વોર્ડ નં-4માંથી મહિલા કેદી થઇ ફરાર..

Share

 
જાણવા મળ્યા મુજબ સુરત સિવિલ હોસ્પિટલમાંથી મહિલા કેદી ફરાર થવાની ઘટના સામે આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…હોસ્પિટલના વોર્ડ નં-4માંથી મહિલા કેદી ફરાર થઇ હોવાનું જાણવા મળ્યું છે..આરોપી મીરા ચુનારને સારવાર માટે લવાઈ હતી…

પોલીસે અમદાવાદથી મીરા ચુનારની ધરપકડ કરી હતી
ખટોદરા પોલીસે હાલ ગુનો નોંધ્યો છે..ફરજમાં બેદરકાર રહેતા પોલીસ કર્મી સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

માંગરોળમાં સ્ટ્રોંગ રૂમ અને ક્રિટિકલ બુથોની જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે સ્થળ તપાસ કરી.

ProudOfGujarat

દાંડીયા બજાર ના સ્વામીનારાયણ મંદીરે હિંડોળા ઉત્સવ ઉજવાયો…

ProudOfGujarat

સુરત : ડસ્ટબિનો પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવતા વિવાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!