Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-ઉપરવાસમાંથી  32460 ક્યુસેક પાણીની આવક-24 કલાકમાં ડેમમાં  2.5  મીટરનો વધારો..

Share

FILE PIC_જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમ માં ઉપરવાસમાંથી  32460 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે..જેમાં છેલ્લા 24 કલાકમાં ડેમમાં  2.5  મીટરનો વધારો થઇ રહ્યો છે..હાલની ડેમની સપાટી 119.15  મીટર પર પહોંચી છે.2 દિવસમાં 121.92 મીટર પર સપાટી જવાની શક્યતા લગાવાઈ રહી છે..હાલ સપાટી 121.92 મિટરે પહોચવામાં માત્ર 2.5 મીટર બાકી છે…

Share

Related posts

ઝધડિયા તાલુકાના રાણીપુરા ગામમાં બંધ ઘરનાં તાળા તોડી વીસ તોલા સોનુ અને અગિયાર હજાર રોકડની ચોરી થઇ.

ProudOfGujarat

શહેરા તાલૂકામાં આવેલી પાનમ હાઇલેવલ કેનાલની આસપાસનો રસ્તો બન્યો જોખમી ? જાણો કેમ પંચમહાલ રાજુ સોલંકી

ProudOfGujarat

હેલોનિક્સ ટેક્નોલોજીએ ક્રાંતિકારી પ્રોડક્ટ ‘વોલ ડી-લાઇટ’ લોન્ચ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!