Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર ના મગણાદ ગામ નજીક એકટીવા બાઈક સ્લીપ મારતા આછોદ ના 2 ઘવાયા હતા.

Share

 

જંબુસર ના મગણાદ ગામ નજીક મેલડી માતાના મંદિર નજીક આછોદ ગામ ના 2વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા . જંબુસર થી આમોદ તરફ જઇ રહ્યા ત્યારે રોડ પર અચાનક ખાડો આવી જતા એક દમ બ્રેક મારતા એકટીવા ગાડી સ્લીપ મારતા સ્ટૅરીંગ નો કાબુ ગુમાતા સલીમ પટેલ અને મિત્ર ને ગંભીર રીતે ઘવાયાં હતા ઘટના ની જાણ જંબુસર 108 દ્રારા કરાઈ હતી અને 108 ઘટના સ્થળે આવી જતા તેમને આમોદ રેફરલ હોસ્પિટલમાં રીફર કરાયાં હતા.

Advertisement

Share

Related posts

ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં સાહુડી દેખાઇ, પશુપ્રેમીઓએ તેને સુરક્ષિત સ્થળે મુક્ત કરી

ProudOfGujarat

PMO 15’દિમાં જણાવે વિદેશથી કેટલું કાળું નાણું પાછું આવ્યું, લોકોના ખાતામાં કેટલા જમા કરાવ્યાઃ માહિતી પંચ

ProudOfGujarat

હરિહર ઉદાસીન આશ્રમ ખાનપુર લાટ ખાતે રાવળ યોગી સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!