Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી જીલ્લામાં ઠેર-ઠેર બિસ્માર રસ્તા …

Share

તાપી પુલ પર સળીયા જણાતાં રાત્રીના સમયે વાહન ચાલકોના જીવ જોખમમાં…
તાપી જીલ્લામાં ઠેર-ઠેર રસ્તા બિસ્માર હાલતમાં થઈ ગયા છે. આ અંગે વારંવાર તંત્રને લેખીક અને મૌખીક જાણ કરતા કોઈ પરિણામ આવેલ નથી જેથી લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. તાપી જીલ્લામાં વેલ્દા ટાંકી થી કુકરમુંડા વચ્ચેનો રસ્તો બિસ્માર હાલતમાં છે તો આવીજ હાલત નીઝર- કુકરમુડા તરફ જતા ધોરી માર્ગની હોવાના પગેલ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તાપી નદીના પુલ પરથી કુકરમુડા તરફ જતા હાઈવે પર મસમોટા ખાડઓ જણાય રહ્યા છે એટલુ જ નહિ પરંતુ તાપી પુલ પર ખાડા પડવાના કારણે સળીયાઓ બાહર નીકળી આવ્યા છે. જેના કારણે રાત્રીના સમયે સળીયા ન દેખાતા વાહન ચાલકો ના જીવ જોખમમા મુકાય ગયા છે.

Advertisement

Share

Related posts

ઇલાવ ગામે નશામુક્તિ શિબિર યોજાઈ, ગ્રામજનોને વ્યસનથી દૂર રહેવા અપીલ :  ભરૂચ DLSAના મેગા કાનૂની જાગૃતિ અભિયાન અંતર્ગત આયોજન; નશાના શારીરિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે ગ્રામજનો-વિદ્યાર્થીઓને સમજ અપાઈ

ProudOfGujarat

અંકલેશ્વર:ટેમ્પો ચોરીના કેસમાં જીઆઇડીસી પોલીસે સુરત લાજપોર જેલમાંથી ત્રણ જેટલા આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી લાવી વધુ તપાસ હાથ ધરી…

ProudOfGujarat

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!