Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ-લીમડાચોકમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબરો સગેવગે કરવાનો શંકા ના આધારે પોલીસ ના દરોડા..

Share

 

Advertisement

 
જાણવા મળ્યા મુજબ રાજકોટ ના લીમડાચોકમાં આવેલ મધ્યાહન ભોજનનો જથ્થો બારોબરો સગેવગે કરવાનો શંકા ના આધારે પોલીસએ દરોડા પાડ્યા હતા..દરોડા માં પોલીસે 2 ટ્રકમાં ભરેલો અનાજનો જથ્થો જપ્ત કરી 5 શખ્સોની અટકાયત કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે…જથ્થો બારોબાર વેંચવાનું મોટું કોભાંડનો હોવાની હાલ સમગ્ર મામલે પોલીસ ને શંકા છે…ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા હાલ માં તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે…..


Share

Related posts

ઝઘડીયાના સરકારી બોરીદ્રા ગામે ઉકરડો કેમ હટાવતો નથી એમ કહીને હુમલો કર્યો.

ProudOfGujarat

વાલિયા- નેત્રંગ તાલુકામાં વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ૮૭ જેટલા વીજ કનેક્શન ગ્રાહકોને ગેરરીતિ બદલ રૂપિયા ૧૬ લાખ ૫૮ હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!