Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-વટવા પોલીસે જુગાર રમતી 7 મહિલા સહિત 9 જુગારીઓની કરી ધરપકડ…

Share

 
જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના વટવાના શબાના હાઈટ્સમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી..જેમાં ૭ જેટલી મહિલા જુગારી સહિત ૯ જુગારીઓ ઝડપી પાડી તેઓ પાસે થી 1.02 લાખ રોકડ મળી કુલ રુપિયા 1. 13 લાખનો મુદામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે…..

Advertisement

Share

Related posts

ભરૂચની મુન્શી વિધાધામ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન

ProudOfGujarat

નલિયાએ સૌથી વધુ ઠંડુગાર રહેવાનો રેકોર્ડ તોડ્યો, ૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે થીજી ગયું

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) નાં જિલ્લા મહામંત્રી પદે ઇનાયતઅલી એહમદ રાજની નિમણુક કરાતા સ્નેહીજનોમાં ખુશીનો માહોલ છવાયો..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!