Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ મદીના હોટેલ પાછળ ના ભાગે જુગાર રમતા ચાર જુગારીઓને હજારોના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

Share


પોલીસ સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ મદીના હોટલ પાછળ ના ભાગે ઉંચી ઇમારત વચ્ચે ખુલ્લી જગ્યા માં કેટલાક ઈસમો હાર જીત નો જુગાર રમાડી રમતા હોય જે અંગે ની ચોક્કસ બાતમી ના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા…

બી ડિવિઝન પોલીસ ના દરોડા માં ચાર જેટલા ઈસમો નામે (૧) સઇદ કાસમ શેખ (૨) જેનુલ આબેદિન મહેમુદ પટેલ(૩)મહંમદ હનીફ યાકુબ પટેલ(૪)હુસેન ઈબ્રાહીમ પટેલ તમામ રહે ભરૂચ નાઓને રોકડ રૂપિયા ૫૮૨૦૦ તેમજ મોબાઈલ નંગ ૪ કિંમત રૂપિયા ૧૩૦૦૦ મળી કુલ ૭૧૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ચારેય સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…..

Advertisement

Share

Related posts

લીંબડી બોરણા ગામે નેત્રમણી નેત્રયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

પંચમહાલ : સાહિત્યકાર જયંત પાઠકની જન્મ શતાબ્દીની ગોઠ ગામે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નર્મદા સુગર ચેરમેન ધનશ્યામભાઈ પટેલનો એપીએમસી ખાતે સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!