Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-પાલેજ નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરબાઇક સાથે ઘોડી અથડાતા બાઇક પર સવાર તેમજ ઘોડીનું મોત થયું હતું અને એકને ઇજા થવા પામી હતી….

Share


::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ પાલેજ ગામ વચ્ચે આજ રોજ સવારે એક વિચિત્ર અકસ્માત ની ઘટના સામે આવી હતી..જેમાં એક મોટરસાયકલ સવાર ઘોડી માં ઘુસી જતા ઘોડી તેમજ મોટરસાયકલ નું મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક વ્યક્તિ સમગ્ર અકસ્માત ઘાયલ થતા તેને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોકાનું જાણવા મળ્યું છે….

ઘોડી સાથે ના અકસ્માત માં મોટરસાયકલ પર સવાર બે ઈસમો અભિજીત શંકર બિન્દા અને બુદ્ધેવ બિન્દા ને ગંભીર ઈજાઓ પહોંચતા અભિજીત નું મોત નીપજ્યું હતું તેમજ બુદ્ધેવને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો….

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ProudOfGujarat

અંકલેશ્વર GIDCમાં રખડતા આખલાઓનો આતંક: બે આખલાઓની અડફેટે મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ડભોઇ તાલુકાના કુબેરધામ ખાતે ગણતંત્ર દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!