Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર-ચેલા-ચંગા વચ્ચે હાઈવે પર કાર, રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત-10 થી વધુ લોકો ઈજા…..

Share

 
જાણવા મળતી માહિતી મુજબ જામનગર ના ચેલા-ચંગા વચ્ચે હાઈવે પર કાર, રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો..અકસ્માત માં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા…અકસ્માત ના પગલે એક સમયે ઘટના સ્થળ ઉપર લોક ટોળા જામ્યા હતા….

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા ચાલકનું મોત.

ProudOfGujarat

મોટામિયા માંગરોળ મુકામે SBI બેંકનાં પરષોત્તમભાઈ ચૌધરીનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

વાહનોનાં PUC નાં દરમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!