Proud of Gujarat
FeaturedGujaratINDIA

શુ છે. પ્રધાન મંત્રી માતૃવંદના. અને ભરૂચ જીલ્લાએ કેવી રીતે સિધ્ધિ મેળવી…

Share

ભરૂચ જીલ્લાને પ્રધાન મંત્રી માતૃવંદના યોજનાના અમલિકરણ અંગે એવોર્ડ મળ્યો ત્યારે આ યોજના શુ છે અને ભરૂચ જીલ્લાને કઈ રીતે એવોર્ડ મળ્યો તેની વિગત  જોતા કેન્દ્ર સરકારની ની પ્રધાન મંત્રી માતૃવંદના યોજનામાં ગર્ભાવસ્થા થી લઈ પ્રસુતિ સુધીની વિવિધ તબક્કા અને સમય દરમ્યાન કુલ રૂપિયા ૫૦૦૦ ની સહાય સિધ્ધિજ લાભાર્થીને આપવામાં આવે છે. ભરૂચ જીલ્લા અંગે ની આ યોજનાની વિગતો જોતા સગર્ભા માતા અને નવજાત શિશુના આરોગ્ય માટે વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૨૬૬૦ લાભાર્થીઓને રૂપિયા ૩.૫૫ કરોડના લાભ અપાયા જાન્યુઆરી ૧૭ થી અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં ૩.૨૩ લાખ લાભાર્થીઓને આ યોજના હેઠળ રૂપિયા ૭૧.૨૬ કરોડની સહાય ચુકવવામાં આવી આમ ભરૂચ જીલ્લાએ આ યોજના અંગે યશ્શ્વી દેખાવ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ભરૂચ જીલ્લાની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો અને 50 લાખના માઈકલ સિન્કો ડિઝાઈનર બ્લુ એમ્બેલિશ્ડ ગાઉનમાં સૌને ચોંકાવી દીધા.

ProudOfGujarat

ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જઃ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરા

ProudOfGujarat

તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં “રન ફોર યુનિટી-એકતા દોડ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!