Proud of Gujarat
GujaratFeaturedINDIA

પોરબંદર મા પિતા એ ત્રણ સગીર પુત્રીઓ પર કર્યો બળાત્કાર-પોલીસે આરોપીની કરી અટકાયત…

Share

 
જાણવા મળ્યા મુજબ પોરબંદરમા પિતા એ ત્રણ સગીર પુત્રીઓ પર બળાત્કાર કર્યો હોવાની સનસનાટી ભરી ઘટના સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે..

શિશુ મંગલ જૂનાગઢમાં અભ્યાસ કરતી ત્રણ બાળકીઓને તહેવારના બહાને ઘરે બોલાવી પોતાની હવસ સંતોષી બળાત્કાર ગુજાર્યો હોવાનું જાણવા મળ્યું છે…છેલ્લા પાંચ વર્ષથી પિતા બાળકીઓ પર બળાત્કાર કરતો હતો…ઘટના સામે આવતા હાલ પોલીસે આરોપીની કરી અટકાયત કાયદેસરની કાર્યવાહી હાથધરી છે…..

Advertisement

Share

Related posts

આજે જાગરણ બાદ દસામાને વિદાય અપાસે

ProudOfGujarat

વડોદરામાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

નવસારી જિલ્લાનાં ચીખલી પોલિસ સ્ટેશન ખાતે રાયટીંગ તથા ખુનની કોશીષનાં ગુનામાં નસતા ફરતા આરોપીને એસ.ઓ.જી સુરતે ઝડપી પાડ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!