Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

અમદાવાદમા થશે ફિલ્મ મિત્રો નું ભવ્ય પ્રીમિયર

Share

 
પહેલી વખત બૉલીવુડ ફિલ્મનું પ્રીમિયર ગુજરાતમાં થશે
અમદાવાદમાં ગુરુવારના યોજાશે મિત્રો નું ભવ્ય પ્રીમિયર
જેકી ભગનાની અને ક્રિતિક કમરા અભિનિત “મિત્રો” હવે તેના પ્રકાશનથી થોડાજ દિવસ દૂર છે. આ ફિલ્મના ટ્રેલર અને ગીતોને અત્યાર સુધી પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રેમ મળ્યો છે , તેથી હવે સવ ફિલ્મ ના રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે.
જેકી ભગનાની અને ક્રિતિકા કામરાની અપકમિંગ ફિલ્મ ‘મિત્રો’માં તમને ગુજરાતી છાંટ જોવા મળશે. ફિલ્મનું કેટલુંક શૂટિંગ અમદાવાદમાં થયુ છે, અને આ જ કારણસર ફિલ્મના નિર્માતાઓએ “મિત્રો” ના પ્રિમિયર માટે અમદાવાદ શહેરને પસંદ કર્યું છે.
મોટાભાગે બૉલીવુડની દરેક ફિલ્મનું પ્રીમિયર મુંબઈમાં યોજાય છે પરંતુ પહેલી વખત બનશે કે બૉલીવુડની ફિલ્મનું પ્રીમિયર ગુજરાતમાં થશે.
અમદાવાદમાં ગુરુવારના યોજાશે મિત્રો નું ભવ્ય પ્રીમિયર
જેકી ભગનાની સ્ટાર આ ફઇલ્મમાં ગુજરાતી ફ્લેવર ભરપુર છે
જેકી ભગનાની એન્ડ ક્રિટીક કામરા ની ફિલ્મ ‘મિત્રો’ માં પ્રેમ, મિત્રતા અને હાસ્ય મજાક બધું એક જ સમયે જોવા મળશે.
ફિલ્મમાં જેકી ભગનાની, ક્રિતીકા કામરા, પ્રતિક ગાંધી ઉપરાંત શિવમ પારેખ, નીરજ સૂદ જેવા કલાકાર છે.
આ ફિલ્મનું ડિરેક્શન નિતિન કક્કરે કર્યુ છે આ પહેલાં તેમણે ‘ફિલ્મિસ્તાન’ ફિલ્મ બનાવી હતી. ‘મિત્રો’ ફિલ્મ 14 સપ્ટેમ્બર 2018નાં રોજ રિલીઝ થશે

Share

Related posts

ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે ફેટ દીઠ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો દૂધ ઉત્પાદકોને કેટલો મળશે વધારો

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સીવીલ હોસ્પિટલના ગેટ પાસે જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

ગુજરાતના દરિયા માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું થયું અસફળ, ATS નું મોટું ઓપરેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!