Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો-જળ સપાટી 125.71 મીટર પર પહોંચી-દર કલાકે 3 CMનો વધારો…

Share

 
જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે.હાલ માં જળ સપાટી 125.71 મીટર પર પહોંચી છે.જેમાં દર કલાકે 3 CMનો વધારો થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 45 CMનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે પાણીની આવક 51,345 ક્યુસેક છે તેમજ જાવક 15516 ક્યુસેક નોંધાઇ રહી છે..હાલ માં 2252.46 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે..CHPH પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા હોવાનું જાણવા મળ્યું છે..

Advertisement

Share

Related posts

રસ વગર નું રીપેરીંગ-ભરૂચની જંબુસર ચોકડીએ રસ્તાના રીપેરીંગમાં વેઠ ઉતારાતી હોવાની રાવ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઝાઝપોર નજીક બલેશ્વરના ક્વોરી માલિકની કાર પર પાંચ ઇસમોનો પત્થરમારો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઉદ્યોગો બન્યા બેફામ : વરસાદી પાણીના વ્હેણમાં કેમિકલ યુક્ત પાણી છોડયું ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!