Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-આઉટલુક નામની કંપનીમાં ચોથા માળે ગળેફાંસો ખાધેલી હાલતમાં મજુરની લાશ મળી આવી….

Share

અમદાવાદ-આઉટલુક નામની કંપનીમાં ચોથા માળે ગળેફાંસો ખાધેલી હાલતમાં મજુરની લાશ મળી આવી….
FILE PIC_જાણવા મળ્યા મુજબ અમદાવાદ ખાતે આવેલ આઉટલુક નામની કંપનીમાં ચોથા માળે ગળેફાંસો ખાધેલી હાલતમાં મજુરની લાશ મળી આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…સમગ્ર મામલે મજૂર ના પરિવારજનોએ હત્યા કરાઈ હોવાનો આરોપ લગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે..નારોલ પાસે આવેલ દેવરાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક નો બનાવ છે..હાલ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

ProudOfGujarat

ટિયર-2 નગરોએ ઈટીએફમાં વધુ રસ દર્શાવ્યો, 60% ઉત્તરદાતાઓને ઈટીએફ વિશે સારી સમજ

ProudOfGujarat

સુરતની પ્રજાને કોઇ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર ખુદ મેદાનમા ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!