Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ દુબઇ ટેકરી વિસ્તાર માં આવેલ જી ઇ બી ના ટ્રાન્સફોર્મર માં આચનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

Share


::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ઝાડેશ્વર રોડ પર આવેલ દુબઈ ટેકરી વિસ્તાર માં રોડ ને અડીને આવેલ ટ્રાન્સફર્મર માં અચાનક આગ ની જ્વાળાઓ ઉપજી આવતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..ઘટના અંગે ની જાણ જી ઇ બી ના તંત્ર ને થતા જી ઇ બી ના કર્મચારીઓ તેમજ ફાયર વિભાગ ના કર્મીઓ મોડા પડતા કર્મચારીઓએ પાણી નો મારો ચલાવી તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવ્યો હતો…..

Advertisement

Share

Related posts

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

ProudOfGujarat

આણંદ : ટેલરપુરા પાટિયા પાસે ઉભેલા ટ્રેક્ટરની પાછળ રિક્ષા ઘુસી જતા મહિલાનું મોત

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ધોળાકુવા ખાતે મોરવા(હ) અને ઘોઘંબા તાલુકાનાં ખેડુતો માટે તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!