Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના ભૂરાવાવ ખાતે આવેલ હોટલ સતગુરુ ની પાછળ કારચાલકે પોતાની કાર વીજથાંભલાં સાથે અથડાવતા વિજ પુરવઠો ખોરવાયો

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરા ના ભૂરાવાવ ખાતે આવેલ હોટલ સતગુરુની પાછળ એક કાર ચાલકે પોતાની કાર વીજથાંભલાં સાથે અથડાવતા વિજ પુરવઠો ખોરવાયો હતો તેમજ આખા વિસ્તારમા અંધારપટ છવાઈ ગયું હતું
હોટલ સતગુરુની પાછળ એક આઇ – 20 કાર નં-GJ 17 N 5152 ના ચાલકે બેફામ હકારી લાવી વીજથાંભલાં સાથે ધડાકાભેર સાથે અથડાવી વીજથાંભલાં ને ભારે નુકસાન થયું હતું પરંતુ એકાએક વીજથાંભલાં નીચે પડી જતા તે વિસ્તાર ની વીજળી ગુલ થવાથી અંધારપટ છવાઈ ગયું હતું બનાવ અંગેની જાણ એમ જી વી સી એલ થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને પડી ગયેલા વીજથાંભલાં રીપેરીંગ કામ કરવાની કામગીરી હાથ ધરી હતી અને કારચાલક ની કાર રોકીને એમ જી વી સી એલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં શિક્ષિકાની કૃતિ રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી પામી.

ProudOfGujarat

વડોદરા નજીક સુખલીપુરા ગામે રહેણાંક વિસ્તારમાંથી 12 ફૂટના મગરનું કરાયું રેસ્ક્યુ

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એરપોર્ટ પર તેના નવા ગીત “બોસ પાર્ટી” પર પાપારાઝી સાથે ડાન્સ કર્યો!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!