Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-વહેલી સવારથી MGVCLના દરોડા-20 જેટલી ટીમ દ્વારા વીજચેકિંગની કાર્યવાહી કરાઈ….

Share

જાણવા મળતી માહિતી મુજબ વડોદરા માં વહેલી સવારથી MGVCLના દરોડા જોવા મળ્યા હતા..20 જેટલી ટીમ દ્વારા વીજચેકિંગની કાર્યવાહી કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે..200 અધિકારી-કર્મચારીએ પોલીસ સાથે ચેકિંગ કામગીરી હાથધરી છે..શહેર ના અનેક વિસ્તારમાં મોટી વીજચોરી ઝડપાવવાની શક્યતાઓ હાલ આ દરોડાઓ ઉપર થી લગાવાઇ રહી છે…

Advertisement

Share

Related posts

આર. માધવન ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જોનાસની પ્રશંસા કરે છે: “તેણે મુખ્ય ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવી છે – તે જ વાસ્તવિક શક્તિ છે”

ProudOfGujarat

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ઝાઝારવા ગામે અમીરગઢ તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન યોજાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા પંથકમાં ઓવરલોડ રેતી ભરેલા વાહનોનો ત્રાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!