Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાંથી વલસાડનો દારૂનો ખેપિયો બી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો..

Share

 
ભરૂચ | ભરૂચ શહેરના વસંત મીલના ઢોળાવ પાસેથી અેક શખ્સ ચાલતો દારૂની ખેપ મારતો હોવાની ચોક્કસ બાતમીના અાધારે પોલીસે તેને ઝડપી પાડતાં તેનું નામ ભગવાન લાલાભાઇ પટેલ( રહે. ઉમરવાડા, વલસાડ) હોવાનું જણાયું હતું. પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેથી કાપડનાં થેલામાંથી વિદેશીદારૂના 48 નંગ ક્વાટરિયા મળી અાવ્યાં હતાં. જેન પગલે બી ડિવિઝન પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..સૌજન્ય

Advertisement

Share

Related posts

ઝાડેશ્વર તવરા રોડ વન-વે કરતા બસ સંચાલકોની મુશ્કેલી વધી

ProudOfGujarat

માંગરોળ તાલુકાનું વાંકલ બજાર ચાર દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે.

ProudOfGujarat

પાવીજેતપુર તાલુકાનાં કોલીયારી ગામમાં થયેલા મનરેગાનાં કૌભાંડ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરતાં તેમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાતા ગ્રામ રોજગાર સેવક (જી.આર.એસ.) તથા તાલુકા પંચાયતનાં મનરેગા વિભાગનાં ટેકનીકલ આસિસ્ટન્ટને સસ્પેન્ડ કર્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!