Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરાના ગ્રામીણ પંથકમા નવરાત્રીની તડામાર તૈયારીઓ શરુ

Share

ગોધરા રાજુ સોલંકી
નવરાત્રીને હવે બહુ ઓછા દિવસો બાકી છે. પંચમહાલ જીલ્લામા નવરાત્રીની તૈયારીઓ અત્યારથી શરુ કરી દેવામા આવી છે.જેમા મેદાનની સાફ સફાઇ સહીતની કામગીરીનો સમાવેશ થાય છે.
હાલ વિવિધયુવક મંડળો નવરાત્રીનુ આયોજન કેવી રીતે કરવુ અને ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી શકે તે માટેની પણ તૈયારી કરી રહ્યા છે.શહેરાના ગ્રામીણ વિસ્તારોમાં તડામાર તૈયારીઓ શરુ કરવામા આવી રહી છે.જેસીબી મશીનની મદદથી માટીનાખવી , મેદાનની સફાઈ ઝાડીઝાખરા દુર કરવા સહિતની કામગીરી શરુ કરવામા આવી રહી છે.

Advertisement

Share

Related posts

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ભરૂચ GEB અધિક્ષકને આવેદનપત્ર પાઠવાયું…

ProudOfGujarat

રાજપીપળા : ઇંગ્લીશ દારૂની હેરાફરી કરતા બે બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ બાર એસોસિએશનમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર વકીલોને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!