Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં ત્રણ બાઈક ચોરાઈ , ઊંઘતી રહી પોલીસ..

Share

 

સૌજન્ય-વલસાડ | અબ્રામાના તડકેશ્વર એપાર્ટમેન્ટમાં સોમવારે રાત્રે પાર્ક કરેલી કાળા કલરની પલ્સર બાઈક નં.જીજે-15-બીએ-6327 તેમજ પેશન બાઈક નં. જીજે-15-એએમ-1778નું લોક તોડી કોઈ તસ્કર ચોરી ગયું હતું. હાલરમાં આવેલા દોલતનગરમાંથી પણ તે જ રાત્રિના સમયે પલ્સર બાઈક નં. જીજે-15-ડીઆર-9180ને પણ કોઈ તસ્કર પાર્કિંગમાંથી ઉચકી ગયું હતું. એક જ રાત્રે 3 બાઈક એકસાથે ચોરાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

Advertisement

Share

Related posts

નવાગામ ખાતેની જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ProudOfGujarat

સોમવારથી કોર્પોરેશન દ્વારા હાર્ડ રિકવરી શરૂ : બાકીદારો વેરો નહિ ભરે તો મિલકત થશે સીલ

ProudOfGujarat

ભરૂચના નબીપુર ગામે ચિકન ગુનિયાના ૭ જેટલા શંકાસ્પદ કેસોથી તંત્રમાં દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!