Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવરાત્રીમાં ટેટૂનો ટ્રેન્ડઃ યુવતીએ ચિતરાવ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટીની થીમ પર ટેટૂ

Share

 

સૌજન્ય-વડોદરાઃ નવરાત્રી દરમિયાન ટેમ્પરરી ટેટૂ ઇન ટ્રેન્ડ હોય છે. યુવતીઓ જુદા-જુદા વિષયો પર ટેટૂ કોતરાવી રહી છે. આ વર્ષે દેશની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને ધ્યાનમાં રાખીને યુવતીએ ટેટૂ ચિતરાવ્યું છે. આ ટેટૂમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા લખાણો અને પ્રતિમાનું ચિત્ર ટેટૂ રૂપે તૈયાર કરાવવામાં આવે છે. જોકે મી ટુ હેશટેગ અને મૂળે ઇન્ડિયન પણ હાલમાં લોકપ્રિય બનેલુ મંડાલા ટાઇપ ડિઝાઇન પર યુવતીઓમાં પોપ્યુલર છે. ટેટૂ આર્ટિસ્ટ ઇશાન રાણા કહે છે કે, એકથી 10 દિવસ સુધી ટકી શકે તેવા ટેમ્પરરી ટેટૂ કરવામાં આવે છે.

Advertisement

Share

Related posts

ગોધરા:ભામૈયા થી પરવડી બાયપાસ બનનારા નવીન રોડ માટે શીમલા ગેરેજ વિસ્તારમાં નડતરરૂપ દબાણો દુર કરાયા.

ProudOfGujarat

લોકડાઉનમાં ગરીબોને ભોજન અને ફૂડ કીટનું વિતરણ કરી ગરીબોની વ્હારે આવી ભરૂચની ખીદમતે ખલ્ક સંસ્થા.

ProudOfGujarat

વડોદરા : લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયુ કાર અને બાઇક વિન્ટેજ પ્રદર્શન, ન જોઈ હોય તેવી કાર એક જ સ્થળે જોવા મળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!