Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ એલિસબ્રિજ નજીક ફાયનાન્સની કંપનીમાં વિદેશી ચલણી નોટો સાથે લાખોની ચોરી

Share

 

સૌજન્ય-અમદાવાદઃ શહેરના એલિસબ્રિજ નજીક ફાયનાન્સ કંપનીમાં લાખોની ચોરી થઈ છે. ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. રૂ 2.50 લાખની રોકડ તથા વિદેશી ચલણી નોટોની ચોરી થઈ હોવાની આશંકા છે. અમેરિકા,બ્રિટન અને ઑસ્ટ્રેલિયા સહિત 12 દેશોના વિદેશી ચલણી નોટોની ચોરી થઈ છે. ફરિયાદી ફોરેન કરન્સી એક્સચેન્જ નો ધંધો કરે છે. ઓફિસના ડ્રોઅરમાં મુકેલી ચલણી નોટોની ચોરી થતા નોંધાઈ ફરિયાદ. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરનાં સિંધવાઈ માતાનાં મંદિર પાસે વૃક્ષ ધરાશાય થયું

ProudOfGujarat

ભરૂચ : શિક્ષકદિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સહકારથી ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગ પોલીસે આટખોલ ખાતે ચાલતા જુગારધામ પર રેડ કરી ૫ જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!