Proud of Gujarat
FeaturedGujaratINDIA

બિગ યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદોને સહાય…

Share

અંકલેશ્વરના બિગ યુનાઈટેડ ફાઉન્ડેશન દ્વારા ગરીબોને અનાજ પાણી તથા પહેરવા માટે કપડાની સહાય કરવામાં આવી હતી જેમાં બિગ યુનાઇટેડ  ના આગેવાન યુનુસભાઈ તથા અંકલેશ્વર શહેર પોલિસ સ્ટાફ તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનોએ ખુબ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના વડીયા તળાવ ખાતે આવેલ ભાથીજી દાદાના મંદિર ખાતે દશેરા નિમિત્તે લોકો દર્શનાર્થે ઉમટ્યા

ProudOfGujarat

વિકાસ થશે કે નહિ એ તો ખબર નહિ પરંતુ જીવન મોંઘુ થશે : હવે તો બેંકમાં પૈસા ઉપાડવા-જમા કરાવવાનો પણ ચાર્જ લાગશે

ProudOfGujarat

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!