Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચાંચવેલ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરાયુ.

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ અને તેની આજુબાજુના ગામોમાં વીજ તંત્ર દ્વારા વીજ જોડાણુંનું અને અન્ય ગેરરીતિની તપાસણી શરૂ કરવામાં આવી હતી. વીજ તંત્રની રેડના પગલે ચારે તરફ અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ અગાઉ પણ ભરૂચ તાલુકાના ચાર જેટલા ગામોમાં વિજ તંત્ર દ્વારા વીજ ચેકીંગ કરાયું હતું અને ત્યારબાદ તેમને દંડ કરાયો હતો.

આજે પણ પોલીસ બંદોબસ્ત હેઠળ ચાંચવેલ ગામ અને આજુબાજુના ગામોમાં વિજ તંત્રની રેડ પોલીસ બંદોબસ્ત સાથે રાખી કારવામાં આવી રહી છે. જોકે વિજચોરીના કેટલાક બનાવો પકડાય છે તેની જાણ મોડી સાંજે થશે.

Advertisement

Share

Related posts

ઝધડિયા તાલુકાના અસનાવી અને ઝરીયા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે નશાબંધી સપ્તાહ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓને સમજણ અપાઈ

ProudOfGujarat

સિદ્ધિ પ્રાપ્ત કરતી વોરાસમની ગામની કિશોરી… જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!