Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-મુલેર ગામ ના તળાવ પાસે જુગાર રમતા ૬ ઈસમો ઝડપાયા-વાગરા પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથક ની હદ માં આવેલ મુલેર ગામ ના તળાવ કિનારે કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી માં આધારે દરોડા પાડતા ૬ જેટલા ઈસમો અંદાજિત ૨ હજાર ઉપરાંત ના મુદ્દામાલ સાથે વાગરા પોલીસ ના હાથે ઝડપાઇ જતા પોલીસે તમામ ની અટકાયત કરી તેઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…

Advertisement

Share

Related posts

GNFCની સુવર્ણ જયંતિ ઉજવણી: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત

ProudOfGujarat

ભરૂચ તાલુકાના તવરા ગામે બાલ્કની માથી પટકાતા મોત..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માટે સહાય મેળવવા હેતુ અરજી કરવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!