Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગઝલ અને છન્ડ પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરાયું

Share

ગઝલ અને છન્ડ પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરાયું
હિદાલકો ઇન્દ્રસ્ટ્રીશ તેમજ બિરલા કોપર ના એકમ તેમજ લાયન્સ ક્લબ ઓફ ભરૂચ ના સયુંકત ઉપક્રમે ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુણ આયોજિત ગઝલ અને છંદ પ્રશિક્ષણ શિબિર નું આયોજન લાયન્સ હોલ ખાતે કરવા માં આવ્યું હતું.જેમાં સંજય અયાચિત ,સતીશ ભુવિચર, બળવનસિંહ પરમાર,અલકેશ ઉપાધ્યય ,પ્રેગ્નેશ ડોબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વરિષ્ઠ સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું 1.82 લાખના ગાંજા સાથે એકની ધરપકડ

ProudOfGujarat

કોસંબા થી ભરૂચ જિલ્લામાં થલવાતો વિદેશી દારૂ ઝડપાયો…..

ProudOfGujarat

ભારતનાં વૈજ્ઞાનિકો દ્વારા રચવામાં આવ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!