Proud of Gujarat
GujaratFeaturedINDIA

દત્ત જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું

Share

 

શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચના ઉપક્રમે દત્ત જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો નવાડેરા મંદિર ખાતે યોજાયા હતા.જેમાં ભક્તો દ્વારા ધૂન અને ભજન ના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ભરૂચ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે રમજાન ઈદની ઉત્સાહપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરાઈ..

ProudOfGujarat

લોક ડાઉન દરમિયાન ગોધરાનાં મહાકાળી મંદિર ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ રોજના 700 લેખે 12,000 થી વધુ ફુડ પેકેટનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું.

ProudOfGujarat

ભરૂચનાં ખાટકીવાડમાં 2 ગૌવંશની કતલનો બનાવ બન્યો…. બનાવ અંગે એક ખાટકી ઝડપાયો જયારે ચાર ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!