Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવના પૌરાણિક કિલ્લા પાસે અચાનક આગ…પ્રવાસીઓ મુંજાયા જાણો કેમ…..???

Share

દિવનો પ્રખ્યાત અને ઐતિહાસિક તેમજ પૌરાણિક એવા કિલ્લા પાસે અચાનક આગ ભભુકી ઉઠી હતી.સરકારી સર્કિટ હાઉસ પાછળ ડિયર પાર્ક નજીક આવેલા વ્રુક્ષોમા અચાનક અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી.આ આગ ભયાનક અને વિકરાળ સ્વરુપ લે તેવી પુરેપુરી શક્યતા હતી પરંતુ ફાયર બ્રિગેડ ના જવાનોએ તરત અસર કારક કામગીરી શરૂ કરી હતી જો કે હવે ૩૧મી ડિસેમ્બર નો સમય નજીક હોય પ્રવાસીયો ધીમે ધીમે દિવ અને આજુ બાજુ ના વિસ્તારમા આવી રહ્યા છે ત્યારે ઐતિહાસિક કિલ્લાનુ મહત્વ પ્રવાસીયો માટે વધુ હોય છે  કિલ્લા મા જતા પ્રવાસીઓ પૌરાણિક બાબત થી વાકેફ થઇ ને દિવના ગૌરવ બનતા ઇતિહાસને જાણી શકે છે.આવા વિસ્તારની નજીક  આગ લાગતા અફરા તફરીનું વાતાવરણ ફેલાઇ ગયુ હતુ

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : બોડેલીના પી.એસ.આઇ સરવૈયાએ એક મહિલા અને બાળકને ધસમસતા પાણીના પ્રવાહમાંથી બચાવ્યા.

ProudOfGujarat

દાહોદ : દેવગઢ બારીઆ સબજેલમાંથી તાળું તોડી ૧૩ કેદીઓ થયા ફરાર.

ProudOfGujarat

ગોધરા- શહેરમા પણ હજી સુધી પણ રાજકીય પક્ષોના ભીતચિંત્રો યથાવત જોવા મળી રહ્યા છે,આચારસહિતાનો ખુલ્લે આમ ભંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!