Proud of Gujarat
GujaratFeaturedINDIA

એક ચૂક અને ગઇ હાઇવા ટ્રક ખાડામાં-ઝઘડિયાના બામલ્લા ગામ નજીક બની ઘટના-લોકોએ ગણાવી તંત્રની બેદરકારી….જાણો શુ છે કારણ

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામ નજીક આવેલ પુલ ની રેલિંગ છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલત માં છે.કેટલાક લોકો દ્વારા આ બાબત ની જાણ પણ તંત્રમાં કરવામાં આવી હતી.પરંતુ આજ દિન સુધી આ રેલિંગ નું કામ પૂર્ણ થયું નથી..

Advertisement

પુલ પર તૂટેલી રેલિંગ ના કારણે અકસ્માતનો ભય લોકોમાં પહેલા થી સતાવતો હતો.પરંતુ આજે એ ભય વાસ્તવિક બની ગયો હતો.પુલ પર થી પસાર થઇ રહેલા એક હાઇવા ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા હાઇવા ટ્રક પુલ નીચે પાણીમાં ખાબકી હતી.જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી..


Share

Related posts

બૌડાએ અંકલેશ્વરમાં ગેરકાયદે દબાણ દૂર કર્યું સારંગપુર ગામની વિહારધામ સોસાયટીમાં કાર્યવાહી હાથ ધરાઈ

ProudOfGujarat

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ 59 આસામીઓ સમક્ષ દંડ તથા કાયદેસર કાર્યવાહી કરતી sog પોલીસ

ProudOfGujarat

સુરત ખાતે રાહુલગાંધી ના આગમન સંદર્ભે સુરત કોંગ્રેસએ મિટિંગ યોજી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!