Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ-ટંકારીયા-હીગલ્લા રોડ બનાવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું

Share

પાલેજ-ટંકારીયા-હીગલ્લા રોડ બનાવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું…

ભરૂચ થી પાલેજ વચ્ચે હીગલ્લા-ટંકારીયા માર્ગ બિસ્માર બન્યો હોય આજ રોજ સ્થાનિક ગામ ના આગેવાનો દ્વારા સમગ્ર મામલા અંગે જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી

Advertisement

આવેદન પત્ર માં જણાવ્યું હતું કે આ માર્ગ ઉપર થી અસંખ્ય લોકો અવર જવર કરે છે.જેમાં નોકરિયાત .સ્ટુડન્ટ સહિતના લોકોનો સમાવેશ થાય છે.રોડ બિસ્માર બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.સ્થાનિક ગામ ના રહીશોએ માંગ ઉચ્ચારી હતી કે વહેલામાં વહેલી તકે તંત્ર આ માર્ગ નું રીપેરીંગ કામ કરાવી લોકોને પડતી હાલાકી માંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉચારિહતી…..


Share

Related posts

વડોદરાના નવલખી મેદાન ખાતે વીસીસીઆઈ એક્સ્પો પ્રદર્શન યોજાયુ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં વિવિધ રસ્તાઓનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ કાર્યમાં રોડા નાંખવાની કોશિશ ઊંચું વળતર ચૂકવવાની માંગ કરી રહેલા લોકોના કારણે રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!