Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ ખાતે આવેલ મદરસ એ મુઇનુલ ઈસ્લામ નો વાર્ષિક જલસાનો પ્રોગ્રામ યોજાયો…

Share

પાલેજ નજદીક આવેલા કરજણ તાલુકાના વલણ ગામ ખાતે મદરસ એ મુઇનુલ ઇસ્લામ નો વાર્ષિક જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલ્સા માં 141 બાળકો એ ભાગ લઈ હાજરજનો ને સવાલો-જવાબ, તકરીર તેમજ નાઅત-શરીફ સંભળાવી હાજરજનો ના હૈયા દોલાવી મુક્યા હતા.

વાર્ષિક જલસાના પ્રોગ્રામ માં મુખ્ય મહેમાન તરીકે પધારેલ સૈયદ અહમદઅલી બાવા (પાટણવાલા), સૈયદ સલાઉદીન બાવા, સૈયદ નિઝામુદ્દીન બાવા, સૈયદ સરફુદ્દીન બાવા અને સૈયદ મોઈનુદ્દીન બાવા ના હાથે હાફિઝે કુરાન થયેલ 13 બાળકો ને સનદ અપૅણ કરવામાં આવી હતી.

Advertisement

અંતે મૌલાના હાજી હશન અશરફી દ્વારા સલામ પડાવી અને સૈયદ અહમદઅલી બાવા દ્વારા દુઆ મંગાવી મોડી રાત્રે પ્રોગ્રામ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં ચાદણીયા ગામે હાઇવા ટ્રકની પાછળનાં ભાગે પલ્સર ઘુસી જતા યુવાનનું ઘટના સથળે મોત.

ProudOfGujarat

ભરૂચ સબજેલમાં પત્નીની હત્યા કરનાર આરોપીએ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

પંચમહાલ LCBની ટીમે ટાટાસુમો ગાડીમાં કતલખાને લઇ જવાતા પાંચ ગૌવંશને બચાવ્યા. એક ઇસમની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!