Proud of Gujarat
FeaturedGujarat

સુરતથી બાલદા જતી એસ ટી બસ ને નડ્યો અકસ્માત જાણો ક્યાં? એસ ટી અને કાર વચ્ચેના અકસ્માતમાં કાર ચાલકનું મોત…

Share

સુરત જિલ્લાના ચચર બકા ગામ પાસે એસ ટી અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો ધડાકાભેર બે વાહનો ભટકાતા આજુ બાજુ ના લોકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા એસ ટી બસ સુરત થી બાલદા જતી હતી કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પ્રાથમિક તપાસમાં એવું અનુમાન કરાઈ રહ્યું છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો કાર માંથી દારૂની બોટલો મળી આવી હતી પોલીસ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

બદલાવ હમસે હૈ બ્રાન્ડ કેમ્પેઈનને વિસ્તારતા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને કિયારા અડવાણી કહે છે “સોચ બદલો ઔર બેંક ભી”

ProudOfGujarat

માંગરોળ : બેંક ઓફ બરોડાના 116 માં સ્થાપના દિન નિમિત્તે મોસાલી બ્રાન્ચ દ્વારા ઉજવણી કરાઈ

ProudOfGujarat

પંચમહાલ : આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, નર્સોની મહેનતને સલામ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!