Proud of Gujarat
FeaturedGujarat

દાહોદ લોકસભા બેઠક માટે જસવંતસિંહ ભાભોરને ભાજપે ફરી રીપીટ કર્યા…

Share

દાહોદ, રાજુસોલંકી.

આદિવાસી પ્રભુત્વ ધરાવતા એવા દાહોદ લોકસભા બેઠક માટે ભાજપે હાલના સિંટીગ સાસંદ એવા જસવંતસિંહ ભાભોરને ટીકીટ ફરી એકવાર આપવામાં આવતા ફરી ભાજપના કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઈછે.એક બાજુ તેમના નામ રીપીટ કરાય તેવી પુરેપુરી શકયતાઓ દેખાઇ રહી હતી.ભાજપે લોકસભાની ચુટણી માટે બીજી યાદી જાહેર કરી.જેમા દાહોદ લોકસભા બેઠક BJPના ઉમેદવાર તરીકે હાલના સિટીંગ સાસંદ જસવંતસિંહ ભાભોરને ફરી એક વાર રીપીટ કરવામાં આવ્યા.પોતે ધારાસભ્ય પણ રહી ચુકયા છે.સારી એવી લોકચાહના આદિવાસી સમાજમાં ધરાવે છે.જ્યારે હજુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.પણ સાથે સાથે પણ ચુટણીના પરિણામ બાદ જ ખબર પડે પડશે કે દાહોદ લોકસભાના મતદારો કોણે જીતાડે છે.?

Advertisement


Share

Related posts

ભરૂચમાં કોરોનાનો કાળો કેર યથાવત તા. 3/7/2020 નાં રોજ કોરોના પોઝિટિવનાં વધુ 13 કેસો જણાયા.

ProudOfGujarat

ભરૂચ વોર્ડ નંબર 1 માં અમૃત મિશન અંતર્ગત બગીચાનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

દંડના વિરોધમાં જડબેસલાક લખતર બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!