Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે વલસાડ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો..

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમી કે વલસાડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો આરોપી સફી નબીબ શેખ અંકલેશ્વરના અંસાર માર્કેટ તરફ ફરતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસના જવાન બીપીનભાઇ પટેલ, નિલેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલએ વોચ ગોઠવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને છેવટે વલસાડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી સફી ને ઝડપી પાડી વલસાડ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અંકલેશ્વર શહેર પોલીસની આવી કામગીરીને લોકો પ્રશંસનીય ગણાવી રહ્યા છે.

Advertisement


Share

Related posts

અમદાવાદમાં મેયરના વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હોબાળો, રોડ ખોલવા મુદ્દે લોકોએ વિરોધ કર્યો

ProudOfGujarat

અંકલેશ્વરના તાડ ફળીયા માં જુગાર રમતા 6 જુગારીયા ઝડપાયા

ProudOfGujarat

ન્યુ ફંડ ઓફર : મિરે એસેટ ફ્લેક્સી કેપ ફંડનો ઉદ્દેશ્ય વૃદ્ધિની સંભાવના અનુસાર એડજસ્ટ કરવાનો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!