Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરમાં વધતા જતાં ટ્રાફિકને લઈને અંકલેશ્વર ટ્રાફિક પોલીસે રસ્તામાં મુકેલી મોટરસાયકલનું દબાણ હટાવવાનું શરુ કર્યું…

Share

દિનેશભાઇ અડવાણી

દિન-પ્રતિદિન અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકને લઈને અડચણ ઉભી થતી રહે છે તેનું મુખ્ય કારણ આડેધડ રોડ ઉપર મોટરવાહન પાર્કિંગ કરવાથી થાય છે પરંતુ આજરોજ અંકલેશ્વર ટ્રાફિક પોલીસે ગેરકાયદેસર પાર્કિંગ કરેલી મોટરસાયકલને ઉઠાવવા માટે એક ટેમ્પોનું આયોજન કરવામાં આવ્યું જેમાં 10-15 જેટલી બાઈકો સમાઈ જાય અને કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો.ત્યારે બીજી તરફ મુસાફરો પાર્કિંગ ન હોવાના કારણસર રોડ પર પાર્કિંગ કરવું પડે છે તેવી પણ મૌખિક રજૂઆત ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી પરંતુ અમે અમારા કાયદાનું પાલન કરીએ છીએ તેવું જણાવી કાયદેસરની કાર્યવાહી હાથધરીને ગેરકાયદેસર પાર્કિંગ કરેલી ગાડીઓ જપ્ત કરવામાં આવી.

Advertisement


Share

Related posts

મહિસાગર જિલ્લાના લુણાવાડા ધોરીડુંગરીના હાઇ લેવલ પુલથી 22 ગામોને ઝડપી પરીવહનની સુવિધા મળશે.

ProudOfGujarat

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓનો વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે SOU ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!