Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પાંચ જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

Share

દિનેશભાઈ અડવાણી

હાલ દિન-પ્રતિદિન અંકલેશ્વર શહેરમાં વિદેશી દારૂના બુટલેગરો પર શહેર પોલીસે દબદબો બનાવ્યો છે જેમાં અંકલેશ્વરમાં બધી જગ્યા ઉપર વિદેશી દારૂ નુ વેચાણ બંધ છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર શહેર પોલીસે દેશી દારૂ બનાવતા પાંચ જેટલા અડ્ડા ઉપર રેડ કરી જેમાં ચંપાબેન રાજુભાઈ વસાવા ,(રહે નવા છાપરા) હસુબેન નવીનભાઈ પટેલ, (રહે જૂના બોરભાઠા) ભીખીબેન અશોકભાઈ રાઠોડ, (રહે તળાવીયા વાળ ) ,રમીલાબેન ગણપતભાઈ વસાવા (રહે નવી દીવી) વિનોદભાઈ જીવાભાઈ વસાવા,(રહે મોટાલી) તમામ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસે દેશી દારૂ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।

Advertisement

Share

Related posts

ભરૂચ સહિત ગુજરાતનાં જિલ્લાઓમાં બેકાબુ બનેલ કોરોના વાયરસની સ્થિતિ PM મોદીનાં ટેબલ પર પહોંચી,જાણો કંઈ રીતે…!!!

ProudOfGujarat

લખનઉના હઝરતગંજની એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં બે નાં મોત નિપજ્યા.

ProudOfGujarat

ઉમરપાડાનાં શરદા ગામનો ડુબાઉ પુલ ઊંચો બનાવવા લોકમાંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!