Proud of Gujarat
FeaturedEducationGujarat

કલરવ શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો…

Share

દિનેશભાઇ અડવાણી

કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મંજુલાબેહન ઝવેરભાઈ પટેલ(ત્રાલસા) કલરવ શાળાનો વાર્ષિક ઉત્સવ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો .આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સુંદર કાર્યક્રમ રજુ કર્યો હતો .કલરવ શાળાના વાર્ષિક ઉત્સવની આમંત્રણ પ્રત્રિકા પણ અનોખી રીતે રજુ કરાય હતી.સંસ્કાર ભારતી હોલ ભરૂચ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં લેખક ડો.નરોત્તમ વાળંદ અને ધનસુખભાઈ ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ:મતગણતરી માટે સજ્જ બનતું જિલ્લા ચૂંટણી તંત્ર.

ProudOfGujarat

જામનગર: પૂરમાં ધંધામાં નુકસાન થતા દુકાનદારે મોત વ્હાલુ કર્યુ

ProudOfGujarat

પ્રજાસત્તાક પર્વ નિમિતે નેત્રંગની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે રાધિકા પટેલનુ સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!