Proud of Gujarat
FeaturedEducationGujarat

કલરવ શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો…

Share

દિનેશભાઇ અડવાણી

કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મંજુલાબેહન ઝવેરભાઈ પટેલ(ત્રાલસા) કલરવ શાળાનો વાર્ષિક ઉત્સવ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો .આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ સુંદર કાર્યક્રમ રજુ કર્યો હતો .કલરવ શાળાના વાર્ષિક ઉત્સવની આમંત્રણ પ્રત્રિકા પણ અનોખી રીતે રજુ કરાય હતી.સંસ્કાર ભારતી હોલ ભરૂચ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં લેખક ડો.નરોત્તમ વાળંદ અને ધનસુખભાઈ ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ઈટોલા ગામ ના જ સરપંચ અને ડે. સરપંચ ગંભીર બેદરકારી આવી સામે. દુષિત પાણી પીતા એક બાળક નુ મોત.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પંચાયત હસ્તક પરિપત્રનું તાલુકા પંચાયત દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની સરપંચ પરિષદની રજૂઆત.

ProudOfGujarat

બુટલેગરો બન્યા વ્યાજખોરો – ભરૂચનાં મોટાભાગનાં લારી ધારકો ચક્રવ્યુમાં ફસાયા..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!