Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક એસ.ટી બસે બાઇક ચાલકને અડફેટે લેતા એક યુવક ગંભીર.

Share

દિનેશભાઇ અડવાણી

ઘટના અંગેની મળતી માહિતી મુજબ આજરોજ સવારના સમયે અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક હવા મહેલ પાસે એક એસ.ટી બસના ચાલકે એક મોટર સાયકલ સવાર યુવક ને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બાઇક અને એસ.ટી બસ વચ્ચે અકસ્માતના પગલે એક સમયે સ્થળ પર લોક ટોળા ભેગા થયા હતા તો બીજી તરફ અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોના જીવ થોડા સમય માટે તાળવે ચોટ્યા હતા.

Advertisement


Share

Related posts

નવ ગુનાનો ભેદ ઉકેલાયો – ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ફોરવ્હીલ ગાડીની ચોરી કરી તરખાટ બચાવતી આંતરરાજ્ય ગેંગને આખરે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ખાતેના શોપિંગ કોમ્પલેક્ષના ધાબા પરથી પટકાયેલ 30 વર્ષીય યુવકનું મોત, જાણો વધુ

ProudOfGujarat

પાસા જેવી કલમો અને કાયદાઓનો રાજકીય ઉપયોગ થતો હોવાનો આક્ષેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!