Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર: દેશના વડાપ્રધાન ની સ્વચ્છ ભારતની વાતોની ધજીયા ઉડાવતા અંકલેશ્વરના દુકાનદારો…

Share

વિનોદભાઈ પટેલ

એક તરફ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતના સપનાને સાકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ,ત્યારે બીજી તરફ અંકલેશ્વરના દુકાનદારો કચરાપેટી હોવા છતાં કચરો રોડ ઉપર નાખી રહ્યા છે,અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે જાણે લાગી રહ્યું હોય કે દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સપનાને સપનું જ રહેવા દેશે કે પછી ખરેખર એક સ્વચ્છ ભારત બનશે તે તો હવે આવનારો સમય નક્કી કરશે, પરંતુ આવા અંકલેશ્વરમાં સ્વચ્છ ભારત ની વાતોના ધજીયા ઉડાવતા દુકાનદારો સામે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી નોટિસ આપવામાં આવશે ખરી કે પછી આખાં આડા કાન કરી બધું ચલાવી લેવામાં આવશે.

Advertisement


Share

Related posts

લીંબડીમાં હોમગાર્ડ જવાને માતાની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગરીબોને કીટ વિતરણ કરી

ProudOfGujarat

ઝધડીયા પોલીસે બે મોટર સાઇકલ સવાર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરાનો ભવ્ય મેળો ભરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!