Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર- જુગારના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાર મહિના અગાઉ અંકલેશ્વર શહેરના ભાંગવાડ વિસ્તારમાંથી અંકલેશ્વર શહેર પોલીસે જુગાર ધામ ઉપર રેડ કરી હતી.આ રેડ દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસે બે જેટલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે અન્ય એક શિવા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.અંકલેશ્વર શહેર પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી જે મુજબ આજરોજ અંકલેશ્વર શહેર પોલીસે જુગારના વોન્ટેડ આરોપી શિવા વસાવાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસ એ પદયાત્રા યોજી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં બબુંસર ખાતે આવેલ સૂફી સંતની દરગાહનો જીર્ણોધ્ધાર કરાયો…

ProudOfGujarat

સુરતના ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!