Proud of Gujarat
FeaturedGujarat

લીંબડી હાઇવે પર આવેલ પટોળા ના શોરૂમમાં લાખ્ખો રૂપિયાનાં પટોળા ચોરાયા…

Share

કલ્પેશ વાઢેર,સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર આવેલ પટોળાના શોરૂમમાં લાખ્ખો રૂપિયાનાં પટોળાની ચોરી કરી ચોરો ફરાર થઇ ગયા હતા.બનાવની વિગત જોતા આ ચોરી સંજરી પ્લાઝામાં આવેલ સંસ્કૃતિ સિલ્ક પટોળા શોરૂમમાં બની હતી.શોરૂમના માલિક પંકજભાઈ ડુંગરભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર આશરે 25 લાખના પટોળા અને રોકડ રૂપિયા 10 થી ૧૫ હજાર ચોરાઈ ગયા છે.આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે અને ઉઠાંતરાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement


Share

Related posts

નડિયાદ સહીત ખેડા જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્ર પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : પોલીસ હેડ ક્વાર્ટરમાં સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત તાલીમ આપતો સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ : ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો હડતાળ પર ઉતરવાની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!