Proud of Gujarat
FeaturedGujarat

મોરવા હડફ તાલુકાના માતરીયા વેજમા ગામમા વીજ ઉપકરણો ફુકાયા…

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલૂકાના મોરવા હડફ તાલુકાના માતરીયા વેજમા ગામે આવેલા દૂકાન ફળીયામાં આવેલા કેટલાક રહેણાક મકાનોમાં વીજકરંટ વધી જતા અચાનક વીજઉપરકણો ફૂકાઈ ગયા હતા.જોકે આ ઉપકરણો વીજ કંપનીની બેદરકારીની લિધે ફૂકાઇ ગયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો.વીજ ઉપકરણોમાં ટ્યુબલાઇટ,ગોળા,ટીવી,ફ્રીજ પંખા સહિતના ઉપકરણો ફૂકાઇ ગયા હતા.

Advertisement


Share

Related posts

લક્ઝરી બસમાં વિદેશીદારુની હેરાફેરી કરતાં ડ્રાઈવર-ક્લિનરની ધરપકડ 

ProudOfGujarat

ભરૂચ જામા મસ્જિદ વિવાદ વચ્ચે જૈન બંધુઓએ ત્રણ પ્રાચીન તીર્થોની કથા રજૂ કરી : ‘અશ્વાવબોધ, પ્રાયશ્ચિત અને સમડી વિહાર’ ભરૂચની પ્રાચીન જૈન પરંપરા સાથે જોડાયેલા હોવાનો દાવો :  મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ જામા મસ્જિદ પહોંચ્યા; સ્થળની કોતરણી અને પ્રાચીન અવશેષો અંગે પણ રજૂઆતો

ProudOfGujarat

અભિનેત્રી કાશિકા કપૂર એ તેના જન્મદિવસના આ ખાસ દિવસે તેની પ્રથમ ફિલ્મનું શીર્ષક જાહેર કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!