Proud of Gujarat
FeaturedGujarat

મોરવા હડફ તાલુકાના માતરીયા વેજમા ગામમા વીજ ઉપકરણો ફુકાયા…

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલૂકાના મોરવા હડફ તાલુકાના માતરીયા વેજમા ગામે આવેલા દૂકાન ફળીયામાં આવેલા કેટલાક રહેણાક મકાનોમાં વીજકરંટ વધી જતા અચાનક વીજઉપરકણો ફૂકાઈ ગયા હતા.જોકે આ ઉપકરણો વીજ કંપનીની બેદરકારીની લિધે ફૂકાઇ ગયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો.વીજ ઉપકરણોમાં ટ્યુબલાઇટ,ગોળા,ટીવી,ફ્રીજ પંખા સહિતના ઉપકરણો ફૂકાઇ ગયા હતા.

Advertisement


Share

Related posts

અંક્લેશ્વર તાલુકાનાં સેંગપુર ગામે જીવનાં જોખમે અભ્યાસ કરતાં બાળકો…

ProudOfGujarat

ભરૂચ : શહેરમાં કારના કાચ તોડી કિંમતી સામાનની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય.

ProudOfGujarat

મહાશિવરાત્રિ પર્વ નીમીતે શીયાલી ગામે બરફાનીબાબા ના દર્શન ખુલ્લા મૂકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!