Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAWoman

નાદેડા ગામ ખાતે બે માળનું મકાન ધરાશાયી …ત્રણ બાળકીઓના કરુણ મોત… પતિ પત્ની નો બચાવ

Share

નાદેડા ગામ ખાતે બે માળનું મકાન ધરાશાયી …ત્રણ બાળકીઓના કરુણ મોત… પતિ પત્ની નો બચાવ

ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર જિલ્લામાં મકાન ધરાશાયી થવાના બનાવો પણ બની રહ્યા છે રોજ તારીખ 6/7/19 ના રાત્રી ના સમય વાગરા તાલુકાના નાનકડા ગામના બે માળનું મકાન ધરાશાયી થયું હતું આ બનાવ બનતા નાસભાગ થઈ ગઈ હતી બનાવની સૌથી વધુ કરુણતા એ છે કે ત્રણ સગી બહેનો ના આ બનાવમાં કરું મોત નિપજ્યા હતા.
જેમાં જિનલ ઉ.વ..7,પિનલ ઉ.વ 5,ક્રિષ્ના ઉ.વ.2 નો સમાવેશ થાય છે જ્યારે તેમના માતા પિતા એટલે કે પતિ પત્નિ .નરેન્દ્ર જશવંતસિંહ રાજ.ઉ.વ 35અને તેમની પત્નીરંજનબેન ઉ.વ..30 ને ઇજા ઓ પોહચી હતી.આ બનાવ બનતા નાદેડા ગામ ખાતે શોક ની લાગણી પ્રસરી જવા પામી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા : ભાજપાના શહેર અધ્યક્ષનું 50 તોલા સોનુ એસ.બી.આઇ. ના લોકરમાંથી ચોરાયું.

ProudOfGujarat

નેત્રંગ વનવિભાગેે ખેરનાં લાકડાની ગેરકાયદેસર ફેરાફેરી કરતાં આઇસર ટેમ્પાને પકડી પાડયો.

ProudOfGujarat

ગોધરા : અપક્ષમાં ચૂંટાઈ આવેલા કાઉન્સિલરે જાતિ અપમાનિત શબ્દો બોલતા પોલીસ ફરિયાદ…જાણો સમગ્ર મામલો શું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!