Proud of Gujarat
Uncategorized

લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી યુવતી ને તરછોડી મુકાય .

Share

લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી યુવતી ને તરછોડી મુકાય .

નબીપુર પોલીસ મથક વિસ્તારમાં તારીખ 1 /6/19 થી યુવતીના માતા-પિતાના વાલી પનામા થી ભગાડી વારંવાર લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હતી પરંતુ ત્યાર બાદ યુવતીની જાત નિમ્ન કક્ષાની હોય તેમ જણાવી બળાત્કાર ગુજારનાર અને આ બનાવના આરોપી યુવતીને તરછોડી હતી જે અંગે નબીપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા એસ.સી.એસ.ટી ડીવાયએસપી ભોજાણી તપાસનો આરંભ કરેલ છે

Advertisement

Share

Related posts

જુના તવરા ગામે ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ઈકો કાર નર્મદા કિનારે ઉતરી ગઈ

ProudOfGujarat

ઝાડેશ્વર રોડ પર કારની ટક્કરે નિવૃત્તવૃદ્ધ ગંભીર

ProudOfGujarat

અંકલેશ્વર: ગંગા જમના સોસાયટીમાં બેકાબુ કાર દીવાલ તોડી ઘરમાં ઘુસી ગઈ, મોટી જાનહાની ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!