Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે જીન ફળિયા નજીકથી જુગાર રમતી મહિલા સહીત ત્રણ જુગારિયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

અંકલેશ્વર શહેર પોલીસે જીન ફળિયા નજીકથી જુગાર રમતી મહિલા સહીત ત્રણ જુગારિયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શહેરના જીન ફળિયા પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમનો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી બે હજારથી વધુના મુદ્દામાલ સાથે જીન ફળીયામાં રહેતી કૌશલબેન બાબુભાઈ વસાવા,વીરભદ્ર વિનોદ પ્રસાદ તિવારી અને સુરેશ દશરથભાઈ સોનીને ઝડપી પાડ્યા હતા જયારે ફરાર થઇ ગયેલા જુગારિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે

Advertisement

Share

Related posts

ગોધરાના કલાકારે બનાવી વડાપ્રધાન મોદીની રંગોળી

ProudOfGujarat

ઝઘડિયા ખાતે આઠમાં વિશ્વ યોગ દિવસની પરંપરાગત ઉત્સાહથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

જેસીઆઈ અંકલેશ્વર દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!