Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – વાગરા પોલીસ મથકના ઓછાણ ગામમાથી સગીર કિશોરીને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ

Share

વાગરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2018માં સગીરવયની કિશોરીને ભગાડી જવાનો ગુનો નોધાયો હતો. આ અંગે એલ.સી.બી પોલિસે તપાસ કરતાં ટેકનિકલ સર્વેનસ તથા હ્યુમન ઇંતેલિજસના આધરે ગુનાના કામના આરોપી વિજય જગદીશ વસાવા રહેવાસી કેસુ નવી વસાહત તાલુકો આમોદને ઝડપી પાડી વધુ તપાસ અંગે સર્કલ પોલીસ કચેરી જંબુસરને સુપ્રત કરેલ છે.

Advertisement

Share

Related posts

ઉપરવાસમાં ભારે વરસાદને લઇને છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે.

ProudOfGujarat

ગાળો બોલવા બાબતે મારામારીનો બનાવ બન્યો…

ProudOfGujarat

કરજણ નજીક આવેલી ઓનેસ્ટ હોટલ ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ માયનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!