Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે મોતાલી ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડયા

Share

અંકલેશ્વર શહેર પોલીસે મોતાલી ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળીયામાં રહેતા યોગેશ ઉર્ફે ચીનો વસાવા અને અજીત ઉર્ફે ભાગુ સમજુભાઈ વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડો પાડી સ્થળ પરથી વિદેશી દારૂની ૮૨ નંગ બોટલ મળી કુલ આઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે બંને બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

સુરત: સચિન વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા નું સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે….

ProudOfGujarat

અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીનાં કામદારનો પગ કપાવાથી કામદાર દ્વારા ન્યાય માટે લડત શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

નવસારી જિલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!